Kavi kalidas biography in gujarati language



Kavi kalidas biography in gujarati language for beginners...

મહાકવિ કાલિદાસ

કાલિદાસ ! એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય હોવા છતાં પણ ટકી રહી છે.

Kavi kalidas biography in gujarati language pdf

વિશ્વના સાહિત્યરૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો કોઇ તારો નથી ! “અભિજ્ઞાનશાકુન્તલ” દ્વારા વિશ્વના સાહિત્યમાં ભારતની સંસ્કૃતિને કાલિદાસે સર્વશ્રેષ્ઠ સ્થાન અપાવ્યું છે એમાં કોઇ શક નથી.

કાલિદાસ ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા.

કાલિદાસને લીધે ઉજ્જૈન દરબાર સાહિત્યની ચર્ચાઓમાં દેશભરમાં અગ્રેસર હતો. કાલિદાસનો જન્મ ઇ.સ.પૂર્વે ૧૫૦ થી ઇ.સ.૬૩૪ની અંદર થયો હોવાનું કહેવાય છે.

પ્રચલિત કથા પ્રમાણે, કાલિદાસ બાળપણમાં સાવ મૂર્ખ હતાં.

Kavi kalidas biography in gujarati language

  • Kavi kalidas biography in gujarati language pdf
  • Kavi kalidas biography in gujarati language for beginners
  • Kalidas wife
  • Kalidas biography in sanskrit
  • એટલા બુધ્ધુ કે પોતે જે ડાળી પર બેઠા હોય એને જ કુહાડી વતી કાપે ! બાળપણમાં તેના ગોઠીયાઓમાં પણ તે મૂર્ખાના સરદાર તરીકે ઓળખાતા.

    તેઓ જે રાજ્યમાં રહેતા ત્યાંના રાજાની કુંવરી “વિદ્યોત્તમા” ને પોતાના જ્ઞાનનો ભારે ઘમંડ હતો.

    વૈદિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં કોઇ તેને પહોંચી નહોતું શકતું. વિદ્યોત્તમા પરણવા લાયક થતા રાજાએ તેને વિવાહ માટે કહ્યું ત્યારે ઘમંડી વિદ્યોત્તમાએ શરત મુકી કે, મને શાસ્ત્