Kanaiyalal munshi biography in gujarati all yellow
Kanaiyalal munshi biography in gujarati all yellow and green!
જુનાગઢ અને હૈદરાબાદના ભારતમાં વિનિકરણ માટે આ ગુજરાતી લેખકે આપ્યો હતો સરદાર પટેલને સાથ
કનૈયાલાલ માણેકલાલ મુનશી જેને હજી પણ ઘણા લોકો ક.મા.મુનશી તરીકે સંબોધે છે તે એક એવું બહું આયામી વ્યક્તિત્વ હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોનો આપણે પરિચય મેળવીએ ત્યારે થાય કે ગુજરાતની પાવન ભૂમિ પર જન્મ લેનાર તેઓ ખરેખર કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા.

વકીલ, લેખક, રાજકારણી, શિક્ષણવિદ, પર્યાવરણવિદ્દ અને પત્રકાર આમ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા બતાવનાર ક.
Kanaiyalal munshi biography in gujarati all yellow
મા. મુનશીનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ બ્રિટિશ ભારતના ગુજરાત રાજ્યના ભરૂચ શહેરમાં થયો હતો. મુનશીએ 1902માં બરોડા કૉલેજમાં એડમિશન લીધું અને ‘અંબાલાલ સાકરલાલ પરિતોષિક’ સાથે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. 1907માં, અંગ્રેજી ભાષામાં મહત્તમ ગુણ મેળવીને, તેમણે બેચલર ઓફ આર્ટસની ડિગ્રી સાથે &